REPOTER 🎤 Vishnu Thakor



તારીખ 01/10 /2024 ને મંગળવારે આચાર્ય ચાણક્ય શાળા વિકાસ સંકુલ કક્ષાનું જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાલનપુર દ્વારા આયોજિત ગણિત વિજ્ઞાન પ્રદર્શન વર્ષ 2024 રિહેન .એચ .મહેતા વિદ્યાલય મોકડી મુકામે યોજાયેલ જેમાં વિભાગ ૩ કુદરતી ખેતી જેમાં કૃતિ ધુમ્મસના પાણીનો સદુપયોગ કરવો માં પ્રથમ નંબર 1. વાઘેલા મોક્ષરાજસિંહ આર. અને સુથાર પ્રિન્સ કુમાર ડી. તથા માર્ગદર્શક શ્રી એમ.ડી હિરવાણીયા અને શ્રી જે.વી બારીયા સાહેબ આ તમામ ને સાર્વજનિક કેળવણી મંડળ અને ડી.ડી.ચોકસી વિદ્યાલય શાળા પરિવાર શુભેચ્છા પાઠવે છે.