Gandhinagar Gujarat ગાંધીનગર નેશનલઇન્સ્ટીટ્યુટઓફફેશનટેક્નોલોજી, ગાંધીનગર પ્રેસ-રીલીઝતારીખ: 17મીઑક્ટોબર2024 નેશનલઇન્સ્ટિટ્યૂટઓફફેશનટેક્નોલોજી (NIFT), ગાંધીનગરેખાદીમહોત્સવ2024નીઉજવણીમાટેટકાઉફેશનમાંખાદીનીભૂમિકાપરપેનલચર્ચાહાથધરીહતી. નીચેનાપ્રતિષ્ઠિતપેનલિસ્ટોનેપેનલચર્ચામાટેઆમંત્રિતકરવામાંઆવ્યાહતા. ડૉ. સમીરસૂદ, ડાયરેક્ટરNIFT ગાંધીનગર, પેનલમેમ્બરશ્રીલલિતનારાયણસંધુ, IAS, MD, GSHHDCL, પેનલસભ્યકુ. જયકાકાણી, ડિઝાઇનએજ્યુકેટરઅનેઆર્ટક્યુરેટર, પેનલસભ્યોશ્રી. અસિતભટ્ટ, મોડરેટર કાર્યક્રમનીશરૂઆતદીપપ્રાગટ્યસાથેકરવામાંઆવીહતી, વિવિધક્ષેત્રનાઆદરણીયમહાનુભાવોએઆકાર્યક્રમમાંહાજરીઆપીહતી. પેનલચર્ચાટકાઉફેશનમાંખાદીનાયોગદાનપરકેન્દ્રિતહતી, જેવૈશ્વિકકાપડઅનેફેશનઉદ્યોગપરતેનાનોંધપાત્રપ્રભાવનેપ્રકાશિતકરેછે. પ્રો.…