નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજી (NIFT), ગાંધીનગર ખાદી મહોત્સવ 2024 ની ઉજવણી માટે ટકાઉ ફેશન માં ખાદીની ભૂમિકા પર પેનલ ચર્ચા હાથ ધરી હતી

Gandhinagar Gujarat ગાંધીનગર નેશનલઇન્સ્ટીટ્યુટઓફફેશનટેક્નોલોજી, ગાંધીનગર પ્રેસ-રીલીઝતારીખ: 17મીઑક્ટોબર2024 નેશનલઇન્સ્ટિટ્યૂટઓફફેશનટેક્નોલોજી (NIFT), ગાંધીનગરેખાદીમહોત્સવ2024નીઉજવણીમાટેટકાઉફેશનમાંખાદીનીભૂમિકાપરપેનલચર્ચાહાથધરીહતી. નીચેનાપ્રતિષ્ઠિતપેનલિસ્ટોનેપેનલચર્ચામાટેઆમંત્રિતકરવામાંઆવ્યાહતા. ડૉ. સમીરસૂદ, ડાયરેક્ટરNIFT ગાંધીનગર, પેનલમેમ્બરશ્રીલલિતનારાયણસંધુ, IAS, MD, GSHHDCL, પેનલસભ્યકુ. જયકાકાણી, ડિઝાઇનએજ્યુકેટરઅનેઆર્ટક્યુરેટર, પેનલસભ્યોશ્રી. અસિતભટ્ટ, મોડરેટર કાર્યક્રમનીશરૂઆતદીપપ્રાગટ્યસાથેકરવામાંઆવીહતી, વિવિધક્ષેત્રનાઆદરણીયમહાનુભાવોએઆકાર્યક્રમમાંહાજરીઆપીહતી. પેનલચર્ચાટકાઉફેશનમાંખાદીનાયોગદાનપરકેન્દ્રિતહતી, જેવૈશ્વિકકાપડઅનેફેશનઉદ્યોગપરતેનાનોંધપાત્રપ્રભાવનેપ્રકાશિતકરેછે. પ્રો.…

થરાદ આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિયનમાં સતત બીજા વર્ષમાં પણ પ્રમુખ તરીકે હાર્દિકસિંહ રાજપુતની વરણી કરવામાં આવી

રમેશભાઈ રાજપૂત વાવ બનાસકાંઠા *થરાદ આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન ની કારોબારી બેઠક યોજાઈ.* *બોક્સ…..* *થરાદ આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિયનમાં સતત બીજા વર્ષમાં પણ પ્રમુખ તરીકે હાર્દિકસિંહ રાજપુતની વરણી કરવામાં આવી.*…

ગુજરાત ના બનાસકાંઠા ના થરાદ આઝાદ પત્રકાર એસોસિએશન દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
પત્રકાર કાઈ કહેતા ડરવો ના જોઈએ : પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ
આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન ના મિત્રો જે કામ કરે છે.તમને ખરેખર સલામ છે: થરાદ નાયબ પોલીસ અધિક્ષક

રમેશભાઈ રાજપૂત બનાસકાંઠા બનાસકાંઠા જીલ્લા ના થરાદ ખાતે હોટલ શિવાય ઇન્ટરનેશન માં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ તેમજ નાયબ પોલીસ અધિક્ષક થરાદ એસ.એમ.વારોતરીયા ના અધ્યક્ષ સ્થાને આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન ગ્રુપ…

આજ રોજ ગલાલિયાવાડ પ્રાથમિક શાળા દાહોદ ખાતે સંગાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનાથ બાળકોને શૈક્ષણિક કીટ નું નિઃશુલ્ક વિતરણ કર્યું.

REPOTER 👉 PARMAR RANJITSINH આજ રોજ ગલાલિયાવાડ પ્રાથમિક શાળા દાહોદ ખાતે સંગાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનાથ બાળકોને શૈક્ષણિક કીટ નું નિઃશુલ્ક વિતરણ કર્યું.                     આજ રોજ ગલાલિયાવાડ પ્રાથમિક શાળા દાહોદ…

અમુલ ડેરી આણંદ દ્વારા ચાલતા સભાસદ અકસ્માત વીમા યોજના અંતર્ગત બળીયાદેવ ધનેલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી ના સભાસદ ભરતસિંહ વજાભાઇ પરમાર નું અવસાન થતા તેમના વારસદાર અનિતાબેન ભરતભાઈ પરમારને બાલાસિનો ચિલીંગ સેન્ટર સાથે રૂ/- ૨,૧૨,૫૦૦/- ની મા તબર રકમનો સહાય ચેક વડોદરા જિલ્લા ભાજપ પ્રભાવી રાજેશભાઈ (પપ્પુભાઈ) પાઠક ની ઉપસ્થિતિમાં આપવામાં આવ્યો

Repoter 👉🏻પરમાર હિતેષભાઇ આજરોજ અમુલ ડેરી આણંદ દ્વારા ચાલતા સભાસદ અકસ્માત વીમા યોજના અંતર્ગત બળીયાદેવ ધનેલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી ના સભાસદ ભરતસિંહ વજાભાઇ પરમાર નું અવસાન થતા તેમના વારસદાર…

ગુજરાત ની રાજધાની ગાંધીનગર માં થઈ શકે! દહેગામનું આખેઆખું એક ગામ બારોબાર વેચી દેવાયું, જોવો કેવો છે ભષ્ટાચાર

ગુજરાત ગાંધીનગર થઈ શકે! દહેગામનું આખેઆખું એક ગામ બારોબાર વેચી દેવાયું દહેગામ : ગુજરાતમાં અત્યાર સુધી અનેક કૌભાંડો સામે આવ્યા છે. પરંતુ છતાં પણ કૌભાંડનો સિલસિલો થંભી નથી રહ્યો! ગાંધીનગરના દહેગામ…

*लोकसभा चुनाव हारे मोहन बड़ौली हरियाणा BJP के नए अध्यक्ष बने विधानसभा चुनाव से पहले ब्राह्मण वोट पर नजर,_दिल्ली NCR से बृजेश मालवीय युगेस्वर की रिपोर्ट

*लोकसभा चुनाव हारे मोहन बड़ौली हरियाणा BJP के नए अध्यक्ष बने विधानसभा चुनाव से पहले ब्राह्मण वोट पर नजर,* _दिल्ली NCR से बृजेश मालवीय युगेस्वर की रिपोर्ट_ हरियाणा  में होने…

गुजरात का सबसे बड़ा रेलवे स्टेशन भी है और भारत के प्रमुख रेलवे स्टेशनों में से एक है। यह पश्चिमी रेलवे में सबसे अधिक आय अर्जित करने वाला डिवीजन है । यह मुंबई , चेन्नई , दिल्ली , हावड़ा और भारत के अन्य प्रमुख शहरों से जुड़ता है। साथ ही यह गुजरात का केंद्रीय रेलवे स्टेशन है जो सौराष्ट्र , कच्छ , वडोदरा , सूरत , हिम्मतनगर , पालनपुर आदि से जुड़ता है।

अहमदाबाद जंक्शन रेलवे स्टेशन (स्टेशन कोड: ADI ), जिसे आमतौर पर कालूपुर रेलवे स्टेशन के नाम से जाना जाता है अहमदाबाद जंक्शन रेलवे स्टेशन (स्टेशन कोड: ADI ), जिसे आमतौर…

એક કદમ શિક્ષણ તરફ..
સૌ ભણે સૌ આગળ વઘે.. 
આજ રોજ ખેડા જીલ્લા ના મહેમદાવાદ તાલુકામાં આવેલ પી.ટી.શાહ હાઇસ્કુલ (ઘોડાસર) અનિલજી ઠાકોર (નિકોલગામ..અમદાવાદ) દ્રારા બાળકોને પોત્સાહન મળે તે હેતુ થી ચોપડા  વિતરણ કરવામાં આવ્યું

એક કદમ શિક્ષણ તરફ.. સૌ ભણે સૌ આગળ વઘે..  આજ રોજ ખેડા જીલ્લા ના મહેમદાવાદ તાલુકામાં આવેલ પી.ટી.શાહ હાઇસ્કુલ (ઘોડાસર) અનિલજી ઠાકોર (નિકોલગામ..અમદાવાદ) દ્રારા બાળકોને પોત્સાહન મળે તે હેતુ થી…

તોતિંગ ફી વધારા સામે ભાવિ ડૉક્ટર્સનું આંદોલન, સૂત્રોચ્ચાર કરીને કર્યો વિરોધ
ગુજરાત સરકાર દ્વારા જીએમઈઆરએસની ફીમાં કરવામાં આવેલા વધારા સામે આજે ડૉક્ટરો અને વાલી પહોંચ્યા હતા.

ગાંધીનગરઃ ગજરાત તોતિંગ ફી વધારા સામે ભાવિ ડૉક્ટર્સનું આંદોલન, સૂત્રોચ્ચાર કરીને કર્યો વિરોધગુજરાત સરકાર દ્વારા જીએમઈઆરએસની ફીમાં કરવામાં આવેલા વધારા સામે આજે ડૉક્ટરો અને વાલી પહોંચ્યા હતા. ગુજરાત સરકાર સામે…

error: Content is protected !!