*ગુજરાત ના mahisagar ના ક્યાં શહેર માં મેઘરાજા ની એન્ટ્રી* ક્યાં થઇ ગરમીમાં રાહત જોવો

મહીસાગર બ્રેકિંગ..

મહીસાગર જિલ્લાના વાતાવરણમાં એક એક પલટો જોવાં મળ્યો..

ભારે ગરમી અને બફારા બાદ જિલ્લાના બાલાસિનોર નગરમાં વરસાદ..

બાલાસિનોર માં વાદળ છાયા વાતાવરણ ની એક એક વરસાદ..

જિલ્લા નાં બાલાસિનોર નગરમાં જ વરસાદ જ્યારે અન્ય તાલુકામાં તાપ..

બાલાસિનોર નગરમાં વરસાદ પડતા ની સાથે વાતાવરણમાં આંશિક ઠંડી પ્રસરી..

વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!