Gujarat, BANASKANTHA,NID પોગ્રામ  અંતર્ગત આરોગ્ય આયુષમાન મંદિર વામી ખાતે 0 થી5 વર્ષ ના બાળકોને પોલિયો ની રસી પીવડાવવા માં આવી 👉રિપોર્ટર 👉રમેશભાઈ રાજપૂત

*NID પોગ્રામ  અંતર્ગત આરોગ્ય આયુષમાન મંદિર વામી ખાતે 0 થી5 વર્ષ ના બાળકોને પોલિયો ની રસી પીવડાવવા માં આવી*



NID પ્રોગામ તા 23/06/2024 અંતર્ગત આરોગ્ય આયુષમાન મંદીર *વામી* પોલિયો બુથ પર 0થી5વર્ષ ના બાળકોને રસી પીવડાવા મા આવી


જેમાં CHO નિકિતાબેન.FHW ભાણીબેન MPHW લક્ષ્મણભાઈ ત્રિવેદી

તથા આશાબહેનો તથા PHC/MO/Amo MPHS દ્વારા બુથ ક્રોસ ચેક કરવા મા આવ્યુ

બીજા દિવસે આરોગ્ય ના કર્મચારીઓ દ્વારા બુથ અને ડોર ટુ ડોર પોલિયો કામગીરી નિષ્ઠાપૂર્વક કરવામા આવસે

રમેશભાઈ રાજપૂત વાવ બનાસકાંઠા*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!