બનાશકાંઠા 👉ભોરડું ગામે પોઠલા પરિવારમાં ગોગા બાપાના રમેલ મહોત્સવ પ્રસંગ નિમિત્તે શ્રી ગોપાલક શિક્ષણ સંકુલ રબારી સમાજ થરાદ માં 1100 રૂપિયાનો દાન આપવામા આવ્યુ

રિપોર્ટર 👉નવઘણજી દેસાઈ

*આવાઝ ન્યૂઝ ગુજરાત બનાકાંઠા*



*ગતરાત્રિએ ભોરડું ગામે પોઠલા પરિવારમાં ગોગા બાપાના રમેલ મહોત્સવ પ્રસંગ નિમિત્તે શ્રી ગોપાલક શિક્ષણ સંકુલ રબારી સમાજ થરાદ માં 1100 રૂપિયાનો દાન આપવામા આવ્યુ એ બદલ રબારી સમાજ પોઠલા પરિવાર નુ અને ભોરડુ ગામ નેહડા દ્રારા  સન્માન અને આભાર વ્યક્ત કરી સમાજ ને ક્ષિક્ષણ તરફ વાળવાની અનોખી પહેલ કરી સોનુ નહી પણ ક્ષિક્ષણ એ સાચુ ઘરેણુ કેહવાય છે  આવા જ સમાજના ધાર્મિક સારા માઠા  પ્રસંગો નિમિત્તે સમાજના શિક્ષણ ભગીરથ કાર્યોમાં યથાશક્તિ દાનની સરવાણી સતત વહાવતા રહો તેવી વિનંતી પણ કરી…*

*એહવાલ_નવઘણ દેસાઈ કાંકરેજ*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!