રિપોર્ટર 👉🏻રાજપૂત રમેશભાઈ




એક કદમ શિક્ષણ તરફ
અમદાવાદ જીલ્લામા આવેલ પર ઢોલ ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળા ના બાળકો ને અનિલજી ઠાકોર (નિકોલગામ) દ્રારા સ્કૂલ બેગ નુ વિતરણ કરવામા આવ્યું
આજ ના સમય મા સિક્ષ્ણ નું મહત્વ વધ્યુ છે ત્યારે અમદાવાદ જિલ્લા ના નિકોલ ગામ ના અનિલજી ઠાકોર ઠેર ઠેર સિક્ષણ ની જયોત લઈ ને એક ઉમદા કાર્ય કરી રહ્યા છે અને અલગ અલગ જગ્યા એ ફરી ફરી ને કોઈ બાળક સિક્ષણ થી વંચિત ના રહે અને બાળકો ના ભવિષ્ય માટે ચિંતા કરતા જોવા મળી રહ્યા છે સ્વ ખર્ચે બાળકો ને સ્કૂલ બેગ વિતરણ કરી ને બાળકો મા સિક્ષ્ણ ની રૂચી જગાડ્વા અથાગ પ્રયત્નો કરી રહ્યા છે અને અનિલજી ઠાકોર દ્વારા જણાવ્યું હતું કે
અમારો ઉદ્દેશ એકજ છે કે શિક્ષણ નો પાયો મજબુત થાય અને સૌ ભણે અને સૌ આગળ વધે અનિલજી ઠાકોર ના આ સૈક્ષણિક કાર્ય ની દિલ થી સલામ.