REPOTER 👉JAYESHBHAI


પવિત્ર શ્રાવણ માસ દરમિયાન નોનવેજની હાટડીઓ બંધ કરાવો હિન્દુહિત રક્ષક સમિતિનું થાન મામલતદારન અને પોલિસ સ્ટેશને આવેદન આપવામાં આવ્યું
થાનગઢ મામલતદાર કચેરીએ હિન્દુ હિતરક્ષક સમિતિના આગવાનોએ લેખિત રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યા મુજબ આગામી દિવસોમાં હિન્દુ સંસ્કૃતિના પવિત્ર એવા શ્રાવણ માસની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે થાનગઢ શહેરમાં ચાલતી ગેરકાયદે નોનવેજની હાટડીઓ, દુકાનો, લારીઓ સદંતર બંધ કરાવવા માંગ કરી હતી.
Aawaz News Gujarati mai bhi chalu kiya hai kya ? Banana pls
Ji bilkul more information call 9924704310
Ji bilkul more information call us 9924704310