


રાજય માં મહિલા ઓની સુરક્ષા તથા મદદ માટે ૨૪×૭ કાયૅરત ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન સુરેન્દ્રનગર માં ગંગા સ્વરૂપ મહિલા ને ૭ વર્ષ નુ બાળક પરત અપાવી સુખદ સમાધાન કરાવતી ૧૮૧ અભયન ટીમનો આભાર માનતી સાસુ વહુ સુરેન્દ્રનગર માં ખરેખર ૧૮૧ અભયન ટીમ દ્રારા ખૂબજ સારૂ કામ પુરવાર કરવામાં આવ્યું રીપોટર હિમાંશુ સોની