ગુજરાત ના વડનગર તાલુકાના વડબાર ગામમાં ઠાકોર સમાજ ના વડબાર ગામ વિકાસ‌ સમિતિ દ્વારા 32 મોં સમૂહ લગ્નોત્સવ યોજાયો

અહેવાલ -: ગોવિંદ ઠાકોર વડનગર

વડનગર તાલુકાના વડબાર ગામમાં ઠાકોર સમાજ ના વડબાર ગામ વિકાસ‌ સમિતિ દ્વારા 32 મોં સમૂહ લગ્નોત્સવ યોજાયોતા

2/6/2024 ના રોજ વડનગર તાલુકાના ના વડબાર ગામે
ગામ વિકાસ સમિતિ દ્વારા ને સમસ્ત ગામ ના સહયોગથી 32
મોં સમૂહ લગ્નોત્સવમાં 18 નવદંપતીઓ ને પ્રભુતામાં પગલાં
પાડયાં. આ પ્રસંગે મુખ્ય મહેમાન પરમ પૂજ્ય સંત શ્રી
લાલજી મહારાજ વક્તાપુર આશ્રમ શામળાજી નવદંપતીઓ
ને આશિર્વચન આપવા ઉપસ્થિત રહ્યા ને કાનાજી ઠાકોરે
પાઘડી પહેરાવી ને સન્માન કર્યું ત્યાર બાદ મુખ્ય મહેમાન પર્વ
સાંસદ સભ્ય રાજ્ય સભાના નટુજી હાલાજી ઠોકર ને
વડબાર ગામમાં વાજતેગાજતે સ્વાગત કર્યું ને ઉપસ્થિત
રહેલા નટુજી હાલાજી ને ક્ષત્રિય સમાજ પરંપરા મુજબ
વડનગર નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ કાનાજી ઠાકોરે
તલવાર ને પાધડી પહેરાવી ને સન્માન કર્યું ત્યાર બાદ નટુજી
હાલાજીએ આવત વર્ષ ના 33 માં સમૂહલગ્ન ઉત્સવમાં
તમામ ભોજન ખર્ચ આપવા જાહેરાત કરી વડબાર સમૂહલગ્ન
ઉત્સવમાં આજુબાજુ ગામના આગેવાનો મહાનુભાવો
ઉપસ્થિત રહ્યા ને સમાજ મહાનુભાવોએ કુરીવાજ પ્રથાને ને
વ્યસન મુક્ત સમાજ બને તેવું વક્તવ્ય આપ્યું.
વડબાર ગામ વિકાસ સમિતિ ના કાર્યકર્તાઓ હસમુખજી ઠાકોર
ચંદ્રેશજી ઠાકોર વિનુજી ઠાકોરગુલાબજી ઠાકોર જયરામજી ઠાકોર
ગોપળજી ઠાકોર રાકેશજી ઠાકોર કમલેશજી ઠાકોર નરેશજી ઠાકોર
વિષ્ણુજી ઠાકોર આ યુવાનો ના રાત દિવસ મહેનતથી સમૂહલગ્ન ઉત્સવ
શાન્તિ પુર્વ પૂર્ણ થયો ને આ પ્રસંગે સંચાલન હસમુખજી ઠાકોર કર્યું હતું
ને આભાર વિધિ કાનાજી ઠાકોરે કરી હતી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!