
*પત્રકાર ગોવિંદ ઠાકોર વડનગર
પત્રકાર એટલે સમાજનો પહેરેદાર. પત્રકાર એટલે ન્યાયને રક્ષક. શિક્ષકોનો પણ શિક્ષક, વકીલોનો પણ વકીલ અને ડોક્ટરોનો પણ ડોક્ટર. પત્રકારોને દ્વાપરયુગના નારદ અને મહાભારતકાળના સંજય તથા કળિયુગના આચાર્ય, ચારણ, બારોટ પણ કહેવાયા છે.
નોંધ 👉 ગુજરાત જીલ્લા લેવલ કામ કરી શકે એવા રિપોર્ટર ની જરૂર છે
👉 બાયોડેટા કે resume 🖥️9924704310 મોકલી આપો