


આજ રોજ મહીસાગર નાં બાલાસિનોર તાલુકા પ્રાંત ઓફિસે વિધર્મી અસામાજિક તત્વ .મુસ્લિમ .યુવક ..ગામ ની જ દીકરી જે એના સાસરે પરણાવેલ..ત્યોથી રાજપુર ગામ નાં વિધર્મી દ્વારા હિન્દૂ સમાજ ની દીકરી ને ભગાવી જનાર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તે મુદ્દે 200 જેટલા રાજપુર ગામ ના આગેવાનો અને ઠાકોર સેના ટીમ ..સમાજ ના આગેવાનો દ્વારા બાલાસિનોર પ્રાંત સાહેબ ને આવેદન આપી દીકરી સત્વરે એના માં બાપ ને સોંપાય….અને ભવિષ્ય મો આવી ઘટના નાં બને .. એ માટે … સાત દિવસ મો માગણી સ્વીકારાય ….નહિ તો ગાંધી ચિંધ્યા માર્ગે આગળ કલેકટર શ્રી..ગાંધીનગર કચેરી સુધી ધરણાં સત્યાં ગ્રહ…વગેરે ની ચીમકી આપવામાં આવી…