બ્રેકિંગ ન્યુઝ બાલાસિનોર
એમ જી વી સી એલ બાલાસિનોર
બાલાસિનોર એમ જી વી સી એલ ગ્રામ્ય ની લાલીયા વાડી આવી સામે

પ્રથમ વરસાદ માં વીજળી ગાયબ
વાયરમેનને ટેલિફોનિક વાત કરતા સમગ્ર બધી જ જગ્યાએ આવું છે ભાઈ
મોન્સૂન ની કામગીરી પોલ ઉગાડી પડી ગઈ
ગ્રામ્ય વિસ્તારમાં ચર્ચા તો વિષય ચોમાસાની શરૂઆત મોજ વીજળી ડુલ
રૈયોલી ગામમાં સવારે 6.00વાગ્યાથી વીજળી ગાયબ 8:11 સુધી ઠેકાણા નથી
ગ્રામ્ય કક્ષાએ દૂધ મંડળીઓ ની હાલત ફકોડી
રિપોર્ટ ગુજરાત ટીમ