
ગામ વાંઢીયાવાસ પ્રાથમિક શાળામાં બાળકોને કુમ કુમ તિલક અંને શૈક્ષણિક કીટ આપી હતી પ્રવેશોત્સવ કાર્યક્રમ સર્વે સભ્યો અને વાલીગણે શાળામાં બહોળી સંખ્યામાં હાજરી આપી હતી અનનાના ભૂલકાઓને પ્રોત્સાહન પૂરું પાડવું… પ્રવેશોત્સવ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે વાવ તાલુકા પંચાયતના ટીડીઓ શાહેબ કાનજીભાઈ માતર ડી એમ અલ્પેશ ભાઈ શુરેશ ભાઈ થાના ભાઈ દીલપ ભાઈ હઠા ભાઈ ગ્રામજનોએ હાજરી આપી શાળાના આચાર્ય ચૌધરી કનુભાઈ એસ મુખ્ય શિક્ષક
નાયક સેજલબેન પ્રવીણભાઈ
પરમાર ઉમેશભાઈ લાલાભાઇ
ચૌધરી પ્રિયંકાબેન બળદેવભાઈ
ચૌધરી ભરતભાઈ રામજીભાઈ
પટેલ છાયાબેન બાબુલાલ.અંને તિથિ ભોજન રાખવામાં આવ્યું હતુ એવાલ રમેશભાઈ એચ રાજપૂત વાવ બનાસકાંઠા


