રીપોટર અબ્દુલકાદિર સિંધી ગાંધીનગર

સુરત ગુજરાત
સુરત શહેરના સચિન પાલી ગામ વિસ્તરણમાં છ મઘ બિલ્ડીંગ ધરાશાયી થતા મોટો અકસ્માત.
જેમાં છ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
લોકોમાં ભયનો માહોલ છે મૃતકનું નામ: હીરામલ કાવત/અભિષેક કાવત/સાહિલ ચમાર.
શિવ પૂજન કવત
પરવેશ કવત
બ્રિજેશ ભગવાન
સુરત પોલીસ સુરત SMC સુરત ફાયર વિભાગ
રીપોટર
અબ્દુલકાદિર સિંધી
ગાંધીનગર
ગુજરાત