રિપોર્ટર 👉 મધુસુદનભાઈ ઠાકોર

ટોળા ઓ ની પાછળ પાગલ થવાની જગ્યાએ ઠાકોર સમાજ શિક્ષણ પાછળ પાગલ થશે એ સમય ઠાકોર સમાજ નો સિતારો બુલંદ થશે દેખો આજ શિક્ષણ નું સ્તર બદલાયું ઠાકોર સમાજ હાલના સમયમાં ખૂબ પ્રગતી કરી રહ્યા છે ફાલતુ ફાંફાં મારવાની જગ્યાએ ભણતર પાછળ સમય આપો ઠાકોર સમાજ ને બધા જ ગોત તા આવશે ભણતર પોતાના ધંધા રોજગાર માં વ્યવસ્થ રહો જોવો તમારું સીતેર વર્ષ નુ પછાત વર્ગ નું સર્ટીફીકેટ દુર જતા વાર નહીં લાગે SSTPT ઓલ કમીટી મેમ્બર્સ તરફથી ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છાઓ ડૉક્ટર વિજયભાઈ સવાજી ઠાકોર