રિપોર્ટર 👉રાજપૂત રમેશભાઈ

*થરાદના ચારાડા ગામે હિંગોલેસ્વર પીરની ન્યુ મંદીર અને મુર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો*
શ્રી શ્રી 1008 ની ગાદી ના ગાદી પતી 1008 ના મહંત પ્રયાગ ગીરી પીર બાપુ ની ઉપસ્થિતિ માં
ચારડા ગામે હિંગોલેશ્વર પીરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો જ્યારે ગામે ગામથી સંતો મહંતો આવ્યાહતાં ત્યારે 1008ના મહંત પ્રયાગ ગીરી પીર બાપુ થાવર મઠ ધાનેરા, સિતલવાના પીર પરમેશ્વર બાપુ, ચારડા ના નાથુ રામ બાપુ, દિનેશ રામ બાપુ, ભેમદાસ બાપુ, સીવગર બાપુ ઢીમા, રમેશ રામ બાપુ ઉતમરામ બાપુ, અરજણ દાસ બાપુ મગરાવા, ચેતના રામ બાપુ આત્રોલ, દલપત રામ બાપુ ગજીપુરા વગેરે સંતો મહંતો અને ચારડા ગામની અઢારે આલમ અને બારોટ સમાજ અગ્રણીઓ ઉમેદજી બારોટ ઉચાસન, જીતુ ભાઈ બારોટ, કરબુંન, રાજુ ભાઈ બારોટ, થરાદ, મોરલી બારોટ અને થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, પ્રવીણભાઈ વરન, સ્વ મૂળજી ભાઈ માનસંગ ભાઈ બોચિયા ચારડા તેમજ થરાદના વાણીયા પરિવાર ના દરેક મહાનુભાવો થરાદ ના હડિયોલ પરીવાર બાર ગામથી આવેલ દરેક ભક્ત સમુદાય હાજરી આપી ભોજન પ્રસાદ ગ્રહણ કરી રાતના સમયમાં ભજન ભાવ કરી ધામ ધુમ થી હિંગોલે સ્વર પીર બાપુ નાં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ઉજવાય હતી
રમેશભાઈ રાજપુત વાવ બનાસકાંઠા