રિપોર્ટર:- નરેશજી ઠાકોર કાંકરેજ

આજ રોજ તારીખ 12/07/24 ના રોજ બનાસકાંઠા જિલ્લાના ક્ષત્રિય ઠાકોર સેનાના જિલ્લા પ્રમુખ શ્રી ડી.ડી.જાલેરા તથા હોદ્દેદારો સાથે વૈકુંઠ કાર્યાલય ખાતે ,સમાજના શુભચિંતક,અને ગાંધીનગર દક્ષિણના ધારાસભ્યશ્રી, અલ્પેશજી ઠાકોર સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત કરી, અને સામજિક પ્રશ્નો જાણ્યા સંગઠનાત્મક ચર્ચાઓ કરીને માર્ગદર્શન મેળવ્યું..!!
રિપોર્ટર:- નરેશજી ઠાકોર કાંકરેજ