દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબે શરૂ કરેલ #एक_पेड़_मॉं_के_नाम અભિયાન અંતર્ગત કાંકરેજ તાલુકાના ભાવનગર, કસરા, રાઠોડવાસ, ટોટાણા ગામે *સ્વામી વિવેકાનંદ વન અંતર્ગત પાટણ સાંસદ શ્રી ભરતસિંહ ડાભી સાહેબના*  હસ્તે તેમજ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવ્યું.

રિપોર્ટર.નવઘણ દેસાઈ કાંકરેજ

*આવાઝન્યૂઝગુજરાત બનાસકાંઠા કાંકરેજ*
*દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબે શરૂ કરેલ #एक_पेड़_मॉं_के_नाम અભિયાન અંતર્ગત કાંકરેજ તાલુકાના ભાવનગર, કસરા, રાઠોડવાસ, ટોટાણા ગામે *સ્વામી વિવેકાનંદ વન અંતર્ગત પાટણ સાંસદ શ્રી ભરતસિંહ ડાભી સાહેબના*  હસ્તે તેમજ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવ્યું. તેમાં *સ્વામિ વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ કાંકરેજ તાલુકા સંયોજકો શ્રી ભરતસિંહ વાઘેલા અને સંજય દેસાઈ* તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનશ્રીઓ,મનરેગાના અધિકારીશ્રીઓ,યુવાઓએ હાજર રહીને વૃક્ષા રોપણ કર્યું.*

*રિપોર્ટર.નવઘણ દેસાઈ કાંકરેજ*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!