




સુરત જિલ્લા બ્રેકિંગ
સુરત જિલ્લાના ઉમરપાડામાં છ કલાકમાં 16 ઇંચ વરસાદ
સમગ્ર વિસ્તાર જળબંબાકાર
અતિવૃષ્ટિને લઈને અનેક માર્ગો બંધ કરાયા.
તંત્ર ઉમરપાડામાં ખડે પગે.
સવારે ચાર વાગ્યાથી છ વાગ્યા દરમિયાન 45 એમ એમ વરસાદ વરસ્યો હતો જ્યારે છ વાગ્યાથી આઠ વાગ્યા દરમ્યાન 100 એમ એમ વરસાદ અને આઠ વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન આભ ફાટ્યું હોય એ રીતે 247 એમ એમ વરસાદ વરસ્યો હતો અને દસ વાગ્યાથી 12:00 વાગ્યા સુધીમાં સાત એમએમ વરસાદ વરસતા સર્વત્ર પાણી જ પાણી થઈ ગયું હતું અતિવૃષ્ટિને કારણે ઉમરપાડા તાલુકાના તેમજ માંડવી તાલુકાના મળી કુલ મિલાવીને ૧૬ માર્ગો બંધ કરાયા હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત અનેક ચેકડેમ પણ ઓવર ટેપિંગ થયાનું જાણવા મળે છે