બનાસકાંઠા -રાજપૂત રમેશભાઈ



બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના લુણાવા માળી ફાર્મ ખાતે હાઈસ્કૂલ માં સોચાલય કૌંભાંડ સરપંચ ના પુત્રના બંને હાથ ઘી માં બનાસકાંઠા ના પુર્વ સાંસદ પરબતભાઈ પટેલ લુણાવા ગામ ને દતક લિધેલ ગામ ના સરપંચ ભાજપ ના માનીતા હોવાથી કોઈ મોટા માથા ના સાહરે ગામ માં પડતર જમીન ઉપર દબાણ કર્યું હોવાથી ગામ લોકોએ તંત્ર નું વારમ વાર ધ્યાન દોરવા છતાં તગડ ધિના મારતા સરપંચ ના પુત્રને કોઈ તંત્ર કે કાયદો અસર કરે એવી ગામ લોકો ને દુર દુર સુધી દેખાતું નથી આ શાળા ના સોચાલય ની દિવાલો ને એક પણ આરશીશી બિમ કે કોપીન ભર્યું નથી ચાર લાખ જેટલી રકમ હલ્કી કામગીરી માં વપરાય ખરી આતો મોસાળ માં વિવા ને મા પીરસનાર પછી મામાના ઘરે ભાણેજ ભુખ્યો રહે ખરી. રિપોર્ટર રમેશભાઈ રાજપૂત