અહેવાલ રમેશભાઈ રાજપૂત વાવ બનાસકાંઠા

*થરાદ આદિત્ય એજ્યુકેશન કેમ્પસ શાળામાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી*…….
થરાદ ખાતે આવેલી આદિત્ય એજ્યુકેશન કેમ્પસ શાળામાં શાળા ના બાળકો દ્વારા તથા ગુરુજનો દ્વારા ગુરૂપૂર્ણિમા મહોત્સવ ની ઉજવણી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના બાળકો દ્વારા સૌપ્રથમ શાળામાં ગુરુવંદના ની સ્તુતિ કરવામાં અને ત્યારબાદ શાળાના બાળકો એ ગુરુજનો કુમકુમ તિલક કરીને આશીર્વાદ મેળવ્યા હતા અને શાળાના બાળકો એ ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિત્તે વક્તવ્ય પણ આપ્યું હતું જેમાં શાળા ના ગુરુજનો એ ગુરુપૂર્ણિમા નું મહત્વ બાળકો ને સમજાવ્યું હતું ત્યાર બાદ બાળકો ને ચોકલેટ આપીને મોં મીઠું કરાવ્યું હતું આ કાર્યક્રમ માં શાળા ના આચાર્ય શ્રી તથા શાળા નોસમગ્ર સ્ટાફ હાજર રહીને આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો……
*અહેવાલ રમેશભાઈ રાજપૂત વાવ બનાસકાંઠા