ગાંધીનગર હેલિપેડ ખાતે નેશનલ કક્ષાનો ગારમેન્ટ B2B ટ્રેડ ફેરનું આયોજન કરાયું….અમદાવાદ ખાતે એપરલ પાર્ક માટે સરકાર પાસે છેલ્લા ઘણા સમયથી માંગ કરી રહ્યા છે….

રીપોર્ટર_અબ્દુલકાદિર એન સિંધી

Gandhinagar Gujarat
ગાંધીનગર….

ગાંધીનગર હેલિપેડ ખાતે નેશનલ કક્ષાનો ગારમેન્ટ B2B ટ્રેડ ફેરનું આયોજન કરાયું….

GGMAના પ્રમુખે ટ્રેડ ફેરનું કર્યું સ્વાગત….

અમદાવાદ ખાતે એપરલ પાર્ક માટે સરકાર પાસે છેલ્લા ઘણા સમયથી માંગ કરી રહ્યા છે….

આ ત્રીદિવસીય ગારમેન્ટ ટ્રેડ ફેરમાં 1000 થી વધુ બ્રાન્ડની ઉપસ્થિતિ…..

25થી30 હજરથી વધુ ફેશન પ્રોડક્ટ ટ્રેડ ફેરમાં ઉપલબ્ધ…..

દેશભરના રાજ્યોમાંથી ખરીદારો આ ટ્રેડ ફેરની લેશે મુલાકાત…..

ગારમેન્ટ ઇન્ડરસ્ટીઝને વેગ આપવા 25થી27 જુલાઈ B2B ટ્રેડ ફેરનું અયોજન કરાશે….

ગારમેન્ટના ઉદ્યોગ સાથે પ્રતિભાશાળી યુવાન અને સ્કિલ કરીગરો જોડાયેલા છે.

ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, બિહારના કારીગરોની ગારમેન્ટ ઉદ્યોગમાં મહત્વપૂર્ણ ફાળો….

બાઈટ-: વિજય પુરોહિત- પ્રમુખ, GGMA( ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચર્સ એસોસિયેશન)

રીપોર્ટર
અબ્દુલકાદિર એન સિંધી
8200697715
ગાંધીનગર ગુજરાત

Reportar : Abdulkadir N Sindhi
Gandhinagar Gujarat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!