REPOTER _THAKIR MADHUSUDAN JI


શહીદોને કરીએ વંદન..
માતૃભૂમિને કરીએ નમન..
કારગિલ વિજયની ૨૫મી વર્ષગાંઠ નિમિત્તે સિદ્ધપુર શહેર ભારતીય જનતા યુવા મોરચા દ્વારા દેશના આપણા વીર સેનાનીઓની યાદમાં વિજય દિવસની પૂર્વ સંધ્યાએ યોજાયેલ મશાલ યાત્રા કાર્યક્રમમાં માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે હાજરી આપી.
રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિના ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં શ્રી દિલીપભાઈ પંડ્યા પૂર્વ સાંસદ, નગરપાલિકાના પ્રમુખશ્રી અને કોર્પોરેટરશ્રીઓ, મહામંત્રી શ્રી પાટણ જિલ્લા ભાજપ, પ્રમુખશ્રી પાટણ જિલ્લા મહિલા મોરચા, ભાજપ સિધ્ધપુર શહેરના પ્રમુખશ્રી, મહામંત્રીશ્રીઓ, એપીએમસી ચેરમેન, તાલુકા ભાજપ પ્રમુખ અને મહામંત્રીશ્રીઓ, સ્થાનિક પદાધિકારીશ્રીઓ અને હોદ્દેદારશ્રીઓ, પ્રમુખ યુવા ભાજપ સિદ્ધપુર શહેર, મહામંત્રીશ્રી, યુવા કાર્યકરો આ “મશાલ યાત્રા”માં જોડાયા હતા.
Ripoter મધુસુદનસિંહ ઠાકોર