Repoter 👉🏻પરમાર હિતેષભાઇ



આજરોજ અમુલ ડેરી આણંદ દ્વારા ચાલતા સભાસદ અકસ્માત વીમા યોજના અંતર્ગત બળીયાદેવ ધનેલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી ના સભાસદ ભરતસિંહ વજાભાઇ પરમાર નું અવસાન થતા તેમના વારસદાર અનિતાબેન ભરતભાઈ પરમારને બાલાસિનો ચિલીંગ સેન્ટર સાથે રૂ/- ૨,૧૨,૫૦૦/- ની મા તબર રકમનો સહાય ચેક વડોદરા જિલ્લા ભાજપ પ્રભાવી રાજેશભાઈ (પપ્પુભાઈ) પાઠક ની ઉપસ્થિતિમાં આપવામાં આવ્યો જેમાં અમૂલના અધિકારી કે એમ જોષી, ચીલિંગ સેન્ટર ઇન્ચાર્જ રુચિરભાઈ ઉપાધ્યાય, સુપરવાઇઝર એસ આર પરમાર તથા દૂધ મંડળીના ચેરમેન અને વ્યવસ્થાપક કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા