ગાંધીનગરમાં વિવિધ વિસ્તારોમાં રેપિડ એક્શન ફોર્સ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં શાંતિ સમિતિને બેઠક યોજવા સહિતની વિવિધ કામગીરી રેપિડ એક્શન ફોર્સ દ્વારા કરવામાં આવી છે. સેક્ટર – 21, સેક્ટર -૭, ઇન્ફોસિટી ખાતે આવેલા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી. આર. ખેર, સેક્ટર -૭ પોલીસ મથકના બી. બી. ગોયલ, ઇન્ફોસિટી પોલીસ મથકના પી. આર. ચૌધરી સહિત પોલીસ સ્ટાફના સંયુક્ત ઉપક્રમે આ સંયુક્ત કામગીરીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગમાર્ચ નું આયોજનનો ઉદ્દેશ વિસ્તાર પરિચય નો જ હોવાનું જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટર _ અબ્દુલકાદિર સિન્ધી

Gandhinagar Gujarat
ગાંધીનગર,

ગાંધીનગરમાં વિવિધ વિસ્તારોમાં રેપિડ એક્શન ફોર્સ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં શાંતિ સમિતિને બેઠક યોજવા સહિતની વિવિધ કામગીરી રેપિડ એક્શન ફોર્સ દ્વારા કરવામાં આવી છે. સેક્ટર – 21, સેક્ટર -૭, ઇન્ફોસિટી ખાતે આવેલા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી. આર. ખેર, સેક્ટર -૭ પોલીસ મથકના બી. બી. ગોયલ, ઇન્ફોસિટી પોલીસ મથકના પી. આર. ચૌધરી સહિત પોલીસ સ્ટાફના સંયુક્ત ઉપક્રમે આ સંયુક્ત કામગીરીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગમાર્ચ નું આયોજનનો ઉદ્દેશ વિસ્તાર પરિચય નો જ હોવાનું જણાવવામાં આવ્યું છે.

રેપિડ ટાસ્ક ફોર્સ, અમદાવાદ, ગુજરાતની બે ટીમો દ્વારા રતુલ દાસ, કમાન્ડન્ટ, 100 બહિની રેપિડ ટાસ્ક ફોર્સ, જીલ્લા- ગાંધીનગર (ગુજરાત) ના માર્ગદર્શન હેઠળ અને આસિસ્ટન્ટ કમાન્ડન્ટ રવિકુમાર વર્મા  ના નેતૃત્વ હેઠળ પરિચિતતા કવાયત હાથ ધરવામાં આવી હતી.

પરિચય કવાયત માટે નિયુક્ત પ્લાટૂનનો મુખ્ય ઉદ્દેશ જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક સાથે વાર્તાલાપ કરવાનો અને જિલ્લાના સંવેદનશીલ વિસ્તારો વિશે માહિતી મેળવવાનો અને વરિષ્ઠ નાગરિકો, સામાજિક કાર્યકરો અને મહાનુભાવો સાથે વાર્તાલાપ કરવાનો છે.

વિસ્તાર પરિચય અંગે ફૂટમાર્ચ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય લોકોમાં પોલીસ દળની છબી મજબૂત કરવાનો અને અસામાજિક તત્વોને કડક પડકાર આપી કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં સ્થાનિક પોલીસના સહાયક બનવાનો છે.

::::::;;;;;
ટોપ બેન્ડ :

ગાંધીનગરમાં રેપિડ એક્શન ફોર્સની ફ્લેગ માર્ચ

શહેરના વિવિધ વિસ્તારોમાં રેપિડ એક્શન ફોર્સ દ્વારા કરાઈ ફ્લેગ માર્ચ

વિસ્તાર પરિચય માટે કરવામાં આવી ફ્લેગમાર્ચ

વિવિધ પોલીસ મથક વિસ્તારમાં સોમવારે થઈ ફ્લેગ માર્ચ

સેકટર – ૭, સેક્ટર – ૨૧, ઈન્ફોસિટી વિસ્તારમાં ફ્લેગમાર્ચ

શાંતિ સમિતિની બેઠક સહિત વિવિધ મુદ્દાઓ ઉપર રેપિડ એક્શન ફોર્સ દ્વારા કામગીરી

રિપોર્ટર
અબ્દુલકાદિર સિન્ધી
8200697715
ગાંધીનગર ગુજરાત
Reporter:  AbdulKadir Sindhi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!