REPOTER 👉 NAVAGANJI DESAI

*આવાઝ ન્યૂઝ ગુજરાત બનાસકાંઠા કાંકરેજ*
*ગઈ કાલે તારીખ 28-07-ના રોજ માલધારી સ યુવા શિબિર ચિંતન આયોજન ગોતા બંશી કાઠિયાવાડી હોસ્ટેલ અમદાવાદ ખાતે બોળી સંખ્યામાં માલધારીઓં ઉમટીને શિબિર ચિંતન નું શોભાષિત શુભકામનાઓ પાઠવી હતી તેમજ આર.સી રાયકા થરાદ વિહોતર ફાઉન્ડેશન ગુજરાત પ્રદેશ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ પ્રભારી સાથે સમાજ બંધુઓ પ્રેમ ભાવિક યુવા મિત્રો શ્રી સુરેશભાઈ દેસાઈ રોજીયા લુદ્રા તેમજ શ્રી વેવિકભાઈ દેસાઈ કરોલી તેમજ અમારા ભાણેજ શ્રી દેસાઈ મનુભાઈ એંદલા તેમજ પૂનમભાઈ દેસાઈ રાહ થરાદ સાથે તેમજ શ્રી આગેવાન અગ્રણી વડીલો મહાનુભાવો સમાજ બંધુઓ સાથે પ્રેમ ભાવથી મુલાકાત કરીને સ્વરુચિ ભોજન સાથે લઈ ને આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવી હતી જય માલધારી સંવિધાન આગળ સમાજ સાથે મળીને જવાબદારી નિભાવી છું એવી લાગણીઓ દર્શાવીને શુભેચ્છાઓ પાઠવી હતી*