થાનગઢ: SOG ટીમ થાનગઢ વિસ્તાર માં પેટ્રોલીંગ માં હતા ત્યારે SOG ના પો. કોન્સ. મુન્નાભાઈ ને બાતમી ના આધારે મારા મારી ના ગુના માં છેલા ૫ વર્ષથી નાસતો ફરતો નવાગામ નો આરોપી નીરુભાઈ ભુપતભાઈ મગવાનીયા ને જડપી પાડી ને આગળ ની કાર્યવહી હાથ ધરી