REPOTER 👉 THAKOR MADHUSUDANJI






પાટણ ખાતે પાટણ નગરપાલિકા તેમજ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત “સિટી સિવિક સેન્ટર”નું લોકાર્પણ ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે પાટણ સહિત ગુજરાત રાજ્યની 32 નગરપાલિકાઓમાં ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું….ripoter મધુસુદનસિંહ ઠાકોર