

શ્રાવણ માસ નિમિતે શ્રી વાસુકીદાદા ના મંદિર ને શણગાર કરાઈ રહ્યો છે. જે અનુસંધાને આજે દાદા ના મંદિર માં પૂરો દિવસ “જય અંબે સોસાયટી” ના સેવાભાવી મિત્રો એ શણગાર ની સેવા કરી હતી. આ સેવાભાવી મિત્રો ના ગ્રુપે અગાઉ દાદા ના તળાવ ની સફાઈ કરવાની સેવા પણ કરેલ છે. જય શ્રી વાસુકીદાદા
રિપોર્ટર જયેશભાઇ મોરી