REPOTER 👉 RAJPUT RAMESHBHAI


વાવ આઈ સી ડી એસ ધટક કક્ષાએ નારી વંદન કાર્યક્રમ યોજાયો
નારી તું નારાયણી મહિષાસુર માર્યો
“મહીલા સશક્તિકરણ -પખવાડિયા” સુધી ૦૧/૦૮/૨૦૨૪ થી ૦૮/૦૮/૨૦૨૪ સુધી નારી વંદન ઉત્સવ ના ભાગરૂપે ૦૮/૦૮/૨૦૨૪ ના રોજ આઈ.સી. ડી.એસ ઘટક વાવ કક્ષાએ નારી વંદન કાર્યક્રમ મા મહિલાઓ સાથે ઉજવણી કરવામાં આવી જેમાં ઉપસ્થિતિ મહેમાનો સી.ડી.પી.ઓ વાવ મુખ્ય સેવીકા , ભણસાલી મેનેજર ડીસ્મુ,એન.એન.એમ કો ઓડીનેટર અને PSE આરોગ્ય સ્ટાફ તેમજ આં.વાડી કાયૅકર બેહનોના HB ચેક કરવામાં આવેલ તેમજ સારી કામગીરી બદલ સેજા કક્ષાએ 1,2,3 નંબર આપવામાં આવેલ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ.
* વાનગી નિદૅશન(THR)
* એચ.બી તપાસ
* મેન્સ્ટુઅલ હાઈજીન ઉજવણી…
અહેવાલ રમેશભાઈ રાજપૂત વાવ બનાસકાંઠા