REPOTER 👉 RAJPUT RAMESHBHAI


*૧૫ ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકા માં આવેલી પ્રતિમા પ્રાંતિજ શહેર ભાખરિયા બસ સ્ટેશન પાસે આવેલ સ્વામી વિવેકાનંદ ની પ્રતિમા ની સફાઈ અભિયાન કાર્યક્રમ યોજાયો જેમા માનનીય શ્રી ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર મકવાણા અર્જુનસિંહ પ્રાંતિજ તાલુકાના ભા.જ. પા (મહામંત્રી) મહેન્દ્રસિંહ રાઠોડ જીલ્લા સદસ્ય (સિંચાઇ વિભાગના ચેરમેન) પટેલ લલીતભાઈ નિત્યાનંદ બ્રહ્મભટ્ટ(પ્રમુખ પ્રાંતિજ શહેર સંગઠન) ભા જ પા મકવાણા બાલુસિંહ તાલુકા પંચાયત સદસ્યશ્રી મુકેશસિંહ મકવાણા યુવામોરચા (મહામંત્રી) પ્રાંતિજ તાલુકો સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ સંયોજક હાજર રહ્યા*