REPOTER 👉 RAJPUT RAMESHBHAI





આજરોજ હર ઘર તિરંગા કાર્યક્રમ ચાલી રહ્યો છે તે અંતર્ગત વાંઢીયાવાસ પ્રાથમિક શાળા વાવ ની ભવ્ય ઉજવણી ચાલુ છે જેમાં રંગોળી સ્પર્ધા. વક્તૃત્વ સ્પર્ધા તથા તિરંગા રેલી કાઢી ઉજવણી કરવામાં આવી રહી છે….
આગામી 15મી ઓગસ્ટ ની પણ જોરદાર તૈયારીઓ ચાલી રહી છે જેમાં શાળાના આચાર્ય શ્રી કનુભાઈ ચૌધરી અને સ્ટાફ મિત્રો ગ્રામજનોના સહયોગથી ઉજવણી કરશે આ વખતે 15મી ઓગસ્ટના રોજ રમતોત્સવનું આયોજન કરેલ છે જેમાં રસ્તા ખેંચ. સંગીત ખુરશી. લીંબુ ચમચી. કોથળાદોડ. ત્રીપગી દોડ જેવી રમતોનું આયોજન કરેલ છે