આજ રોજ કતારગામ બ્લેક બ્લેક ગ્રુપ કા રાજા ના દર્શને સમાજવાદી પાર્ટીના સુરત શહેર પ્રમુખ દીપક પ્રજાપતિ પરિવાર સાથે
સુરત શહેરમાં મધ્યમાં કતારગામ વિસ્તારમાં બ્લેક ગ્રુપ કા રાજા 2008 થી ગણપતિ નું આયોજન કરી રહ્યા છે દર વર્ષે નવી થીમ સાથે ગણપતિ ને બિરાજમાન કરવામાં આવે છે અહીં અલગ અલગ વિસ્તારમાંથી સુરત શહેરના હજારો લોકો રોજના દર્શનાર્થે આવે છે બ્લેક ગ્રુપ મહિલાઓ સાથે મળી અને અનેક પ્રકારની અન્ય ઘણી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે લેપ ટૂંકા રાજા કતારગામ નંબરમાં પ્રથમ નંબર ના ગણપતિ માનવામાં આવે છે