સુરેન્દ્રનગર જીલ્લા માં રીક્ષા માં બેટરી ચોરી કરી ગયેલ ઈસમ ને બાતમી મળતા એસ.ઓ.જી. ટીમ દ્રારા પકડવામાં આવ્યો

રીપોટર હિમાંશુ સોની

ચોરીની શંકાસ્પદ ચાલુ હાલતમાં ૧૦ બેટરી ઓ સાથે રીક્ષા સહિત એક ઈસમ ને પકડી પાડતી એસ ઓ જી સુરેન્દ્રનગર જે અનુસંધાને એચ.જે.ભટૃ પો.ઇન્સ.શ્રી એસ.ઓ.જી. નાઓના માગૅદશૅન હેઠળ એસ ઓ જી સ્ટાફ ના માણસો જોરાવર વગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન હુમન સૉસીસ આઘારે બાતમી હકીકત મળતા કે એક કાળા કલરની રિક્ષા મા જેનો નંબર GJ 18 AU 0699 વાળીનો‌ ચાલક ટ્રક ની બેટરી ઓ ચોરી કે છળકપટથી મેળવી પોતાની કબજા ભોગવટાવાળી રીક્ષા માં રાખી વેચાણ કરવા સારૂ નીકળનાર છે સુરેન્દ્રનગર ની ટીમ સાથે સંકલનમાં રહી રીક્ષા ચાલક ને ઉભો રખાવી નામ પુછતાં સુરેશભાઈ રામજીભાઈ લહેર ઘંઘો ઉ વ ૪૦ વઢવાણ જી સુરેન્દ્રનગર વાળો હોવાનું બતાવી કુલ ૧૦ વાહન ની બેટરી મળી આવતા ઈસમ વિરુદ્ધ બી.એન.એસ.એસ.કલમ ૧૦૬ તથા ૩૫(૧)છ મુજ્બ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે જોરાવરનગર પોલીસ સ્ટેશન ને સોંપી આપેલ છે રીપોટર હિમાંશુ સોની

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!