



સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્ય માર્ગ પર નડતર રૂપ બાવળો વનસ્પતિ ઝાડી ઝાંખરા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી માલવણ વાવડી ઈસદ્રા રોડ સર રોડ ઉપર રોડ ની બંને બાજુ એ ઉગી નીકળીલા બાવળો ને જે.સી.બી મદદથી દૂર કરતો મૉગ અને મકાન વિભાગ સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસા દરમિયાન મુખ્ય માર્ગ પર પસાર થતા વાહનચાલકો ને હાલાકી પડી રહી છે જિલ્લા કલેકટર શ્રી કે.સી.સંપટ ના નિર્દેશ હેઠળ રોડ ઉપર ની બંને બાજુ ઉગી નીકળીલા બાવળો ને જે.સી.બી મદદથી દૂર કરી રસ્તો સાફ કરવામાં આવ્યો હતો