CCE.(Combined Competitive Examination) નો રીઝલ્ટ આવી
જુનિયર ક્લાર્ક ગ્રુપ એ ની પરીક્ષા નું રિઝલ્ટ આજે આવ્યું તેમાં અત્યારે વિદ્યાર્થીઓને વિસંગતતા  ને લીધે ઊભી થઈ છે.

Gandhinagar Gujarat



ગાંધીનગર
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

CCE.(Combined Competitive Examination) નો રીઝલ્ટ આવી
જુનિયર ક્લાર્ક ગ્રુપ એ ની પરીક્ષા નું રિઝલ્ટ આજે આવ્યું
તેમાં અત્યારે વિદ્યાર્થીઓને વિસંગતતા  ને લીધે ઊભી થઈ છે.
તેમાં જે મેરીટ લીસ્ટ જાહેર કરવા માં આવ્યું તે વિદ્યાર્થી ઓ ને ના મંજુર લાગે છે હોય તેવું લાગે છે
ગ્રુપ એ ની પરીક્ષા માં સાત ઘણા વિદ્યાર્થીઓ ને બોલાવવામાં આવ્યા. અને તે નું મેરિટ લિસ્ટ ઉપર ગયું
તેના માટે આજે ગૌણસેવા પસંદગી મંડળના નાયબ સચિવ શ્રી હસમુખ પટેલ ને લેખિત અરજી આપી
વિદ્યાર્થીઓની માંગ છે કે જે રીતે પહેલા ગૌણ સેવાની પરીક્ષા લેવાતી હતી તે રીતે પરીક્ષા લેવાય અને એ બી ગ્રુપ એમ બે ગ્રુપમાંથી જે પરીક્ષા લેવામાં આવે છે
તે પરીક્ષાની પધ્ધતિ રદ કરવા આવે ને એક પરીક્ષા  કરવા માં આવે  તેવું વિદ્યાર્થીઓ રજુવાત કરી
વિદ્યાર્થીઓ અને યુરાજસિંહ જાડેજા
ગૌણસેવા પસંદગી મંડળના નાયબ સચિવ શ્રી હસમુખ પટેલ ને મળ્યા અને આ મુદ્દે રજૂઆત કરવામાં આવી

રિપોર્ટર:
          અબ્દુલકાદિર સિન્ધી
            8200697715
      Gandhinagar Gujarat
Journalist :- Abdulkadir Sindhi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!