બનાસકાંઠા વાવ તાલુકાના દેવપુરા મેન કેનાલ મા છલંગ લગાવી મોતને કર્યું વાલુ

વાવ તાલુકાના દેવપુરા ગામ ની જ્યોતિબેન ગણેશભાઈ પટેલ ની પત્ની એ મોત ને કર્યું વાલુ
થરાદ નગરપાલિકા મા ફરજ બજાવતા
સુલતાન ભાઈ મીર બનાસકાંઠામાં ફસ્ટ નંબર આવે છે તરવૈયામાં તેમની સાથે વિજયભાઈ બે જણ સાથે મળી મેન કેનાલમાં ડુબકી ઉપર ડૂબકી મારીને બોડી ને બહાર કાઢી હતી
મીઠાથી થરાદ વચ્ચે પસાર થતી મેઈન નર્મદા કેનાલ હવે બની છે મહાકાળી દર મહિને પાંચથી સાત જીવનો ભોગ લહે છે
મેઈન નર્મદા કેનાલ મા જ્યોતિબેન ગણેશભાઈ પટેલ ના સમાચાર માહિતી મળતાં લોકો ના ટોળા ઉમટીયા
દર મહિને સુલતાન ભાઈ મહેનત કરીને ભૂખ્યા તરસ્યા ઘર પરિવારની ચિંતા કર્યા વગર લાસો કાઢવાનું કામ કામ કરે છે
મીઠા થી થરાદ પસાર થતી મેઈન નર્મદા કેનાલ મા લોકો છલાંગ લગાવી ને મોત ના ઘાટે ઉતરી પડે છે
એવાલ રમેશભાઈ રાજપૂત વાવ બનાસકાંઠા