




કેર ફાઉન્ડેશન દ્વારા દર વર્ષ ની જેમ શિક્ષણ નો વ્યાપ વધે તે હેતુ થી આયોજિત ચોપડા વિતરણ કાર્યક્રમમાં બાલાસિનોર તાલુકા ના અલગ અલગ ગામડાઓ માં સમાજ ના આગેવાનો તેમજ શિક્ષક ગણ સાથે હાજરી આપી બાળકો ને ચોપડા વિતરણ કર્યું તેમજ શિક્ષણ અંગે નો પાયો મજબૂત થાય તે અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું.