REPOTER-RAJPUT RAMESHBHAI
આજ રોજ પગાર વાવ 1 પગાર કેન્દ્ર શાળામાં વૃક્ષારોપણનુ કાર્ય કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળા પરિવાર ના સભ્યો તેમજ સવિશેષ કામગીરીમાં સુષ્માબેન યાદવ તેમજ કોમલબેન પટેલ તરફથી કરવામાં આવવી. શાળાના આચાર્ય શ્રી એલ પી વેણે છેલ્લા પાંચ વર્ષથી શાળાના દરેક બાળકને એક વૃક્ષ ભેટમાં આપીને પર્યાવરણ જતન કામ કરે છેપરિવારના શિક્ષકો મગનભાઈ નારણભાઈ વિજેશભાઈ રાજુભાઈ રેખાબેન લલીતાબેન વગેરે સુંદર કામગીરી કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો કૈનાયાલાલ શોની વાવ
