રિપોર્ટર નવઘણભાઈ કાંકરેજ

આવાઝ ન્યૂઝ ગુજરાત
બનાસ ડેરીએ ખેડુત સમૃદ્ધીનો માર્ગ મોકળો કર્યો
બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીની મોટી જાહેરાત
સુઝુકિ અને બનાસ ડેરી મળીને બાયો સીએનજી પ્લાન્ટ નાખશે
બનાસકાંઠામાં કુલ 5 નવા પ્લાન્ટ નાખવામાં આવશે બનાસકાંઠા જીલ્લા મા રોજગારી વધસે
બાયો સીએનજી અને પ્રાકૃતિ ખાતર બનાવવામાં આવશે
ખેડુતો દુઘ સીવાય પણ વધારાની આવક મેળવી શકશ.
રિપોર્ટર નવઘણભાઈ કાંકરેજ