
REPOTER 👉JAYESHBHAI પવિત્ર શ્રાવણ માસ દરમિયાન નોનવેજની હાટડીઓ બંધ કરાવો હિન્દુહિત રક્ષક સમિતિનું થાન મામલતદારન અને પોલિસ સ્ટેશને આવેદન આપવામાં આવ્યુંથાનગઢ મામલતદાર કચેરીએ હિન્દુ હિતરક્ષક સમિતિના આગવાનોએ લેખિત રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યા મુજબ આગામી દિવસોમાં હિન્દુ સંસ્કૃતિના પવિત્ર એવા શ્રાવણ માસની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે થાનગઢ શહેરમાં ચાલતી ગેરકાયદે નોનવેજની હાટડીઓ, દુકાનો, […]
Gujarat,થાનગઢ મામલતદાર કચેરીએ હિન્દુ હિતરક્ષક સમિતિના આગવાનોએ લેખિત રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યા મુજબ આગામી દિવસોમાં હિન્દુ સંસ્કૃતિના પવિત્ર એવા શ્રાવણ માસની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે થાનગઢ શહેરમાં ચાલતી ગેરકાયદે નોનવેજની હાટડીઓ, દુકાનો, લારીઓ સદંતર બંધ કરાવવા માંગ કરી હતી.