
સુરેન્દ્રનગર રિપોર્ટર જયેશભાઇ મોરી
સુરેન્દ્રનગર જિલ્લાના ઉટડી ગામના 50 થી વધુ ખેડૂતો બન્યા ડુપ્લીકેટ ખાતરનો ભોગ..
સુરેન્દ્રનગર જિલ્લામાં ડુપ્લીકેટ ખાતર વપરાશના પગલે ખેડૂતોના વાવેતર નિષ્ફળ ગયા..
ચુડા ચોટીલા અને હવે લીંબડીના ઉટડી ગામમાં ખાતર માફિયાઓએ ખેડૂતોને પધરાવી દીધું ડુપ્લિકેટ ખાતર..
ખેડૂતોને સરકારી ડેપો પર થી DAP ખાતર ન મળતા હોવા મુદ્દે અન્ય નર્મદા એગ્રો કંપની પાસે થી ખાતરની ખરીદી કરી હતી..
વપરાશ બાદ મગફળી કપાસ સહિતના ઉભા પાકો બળી ગયા..
ખેડૂતોની જમીન બંજર બની..
ખેડૂતો ખેતીવાડી અધિકારીને જાણ કરી – લીંબડી પોલીસ મથકે દોડી ગયા..
એગ્રો કંપની પર કાર્યવાહી કરી અને વળતર ચૂકવવાની ખેડૂતોએ કરી માંગ..
રિપોર્ટર જયેશભાઇ મોરી