Repoter 👉kanaiyalal soni


વાવ હાઈવે ઉપર પોલીસ સ્ટેશનની બાજુમાં રાકેશ શાળાના બોર્ડ તોડી ખાડામાં ખાબકી.
વાવ હાઈવે ઉપર પોલીસ સ્ટેશનની બાજુમાં ટ્રકના ડાયવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા શાળાના બોર્ડ તોડ્યા રોડની સાઈડમાં ખાડામાં ખાબકી સદનસીબે મોટી જાન હાની ટળી. કનૈયાલાલ શોની શાથે રમેશભાઈ રાજપૂત વાવ બનાસકાંઠા