Gujarat,Patan,સરસ્વતી તાલુકાના હેમાણીપુરા નજીક એક મહિલા બાઈક પર થી પડી જતા અકસ્માત સર્જાયો હતો, આ દરમિયાન ત્યાંથી પસાર થતા ચંદનજી ઠાકોરની નજર પડતા તરત જ પોતાની કાર ઉભી રખાવી ઇમર્જન્સી એમ્બ્યુલન્સ બોલાવી મહિલા ને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી,ચંદનજી ઠાકોર ની માનવતા મહેકી

*સિધ્ધપુરના પૂર્વ ધારાસભ્યશ્રી ચંદનજી ઠાકોર એ માનવતા નું ઉદાહરણ પૂરું પાડ્યું….*

*ચંદનજી ઠાકોર ની માનવતા મહેકી…*

*સરસ્વતી તાલુકાના હેમાણીપુરા નજીક એક મહિલા બાઈક પર થી પડી જતા અકસ્માત સર્જાયો હતો, આ દરમિયાન ત્યાંથી પસાર થતા ચંદનજી ઠાકોરની નજર પડતા તરત જ પોતાની કાર ઉભી રખાવી ઇમર્જન્સી એમ્બ્યુલન્સ બોલાવી મહિલા ને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!