સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્યશ્રી ચંદનજી ઠાકોરે પાટણ નગરદેવી કાલિકા માતાના દર્શન કરી સૌની શાંતિ, તેમજ સુખાકારી માટે પ્રાર્થનાં કરી અને ત્યારબાદ પાટણની રાણકી વાવ અને પટોળા હાઉસની મુલાકાત લીધી.

Repoter  🎤 Thakor Madhusudanji

  સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્યશ્રી ચંદનજી ઠાકોરે પાટણ નગરદેવી કાલિકા માતાના દર્શન કરી સૌની શાંતિ, તેમજ સુખાકારી માટે પ્રાર્થનાં કરી અને ત્યારબાદ પાટણની રાણકી વાવ અને પટોળા હાઉસની મુલાકાત લીધી. આ પ્રસંગે ગુજરાત વિધાનસભા વિરોધપક્ષ ના નેતાશ્રી અમિતભાઈ ચાવડા સાહેબ, પાટણ ના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ સહિત કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યમાં જોડાયા હતા.*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!