REPOTER 👉 SONI HIMANSHU



ચોટીલા તાલુકાના ધાાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણ ની હાજરી માં તિરંગા યાત્રા યોજવામાં આવી તાલુકા પંચાયત કચેરી થી શરૂ કરી રામ ચોક ઝવેરચંદ મેઘાણી ટાવર ચોકથી નગર પાલિકા સુધી તિરંગા યાત્રા નો જેવા નારા થી ગુંજી ઉઠ્યું હતો શાળા ના બાળકો જુદા જુદા સ્વતંત્રતા સેનાની ઓની વેશભૂષા ધારણ કરી જોડાયા હતા