REPOTER 👉 THAKOR SARVANJI





આજ રોજ સરસ્વતી તાલુકા ના વાગડોદ મુકામે સરસ્વતી તાલુકા ભાજપ દ્વારા વાગડોદ સરકારી દવાખાના ખાતે મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાયૅક્રમ ઉપસ્થિત પાટણ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન મહિપતસિંહ રાજપુત, સરસ્વતી તાલુકા ભાજપ મહામંત્રી લાલજીભાઈ દેસાઈ, પાટણ જિલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી રમેશભાઈ દેસાઈ સરસ્વતી તાલુકા યુવા ભાજપ પ્રમુખ ભરતજી ઠાકોર, સરસ્વતી તાલુકા પંચાયત ચેરમેન અમરતભાઈ પરમાર, સરસ્વતી તાલુકા મહિલા મોરચાના પ્રમુખ ચેતનાબા રાજપૂત, ડૉ હેતવી પટેલ
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અઘાર
ડૉ નિયતિ પટેલ
આર બી એસ કે મેડિકલ ઓફિસર ,
ડો હર્ષિલ ગોઠી
આર બી એસ કે મેડિકલ ઓફિસર ,
CHO ,MPHW, FHW, કનુભાઈ રાજપૂત,અમરતભાઈ દેસાઈ, મેઘજીભાઈ દેસાઈ, શંકરજી ઠાકોર સૌ આગેવાનો હાજર રહ્યા હતા
રીપોર્ટર : સરવણ ઠાકોર