હિમાંશુ સોની રીપોટર
ચોટીલા
હિમાંશુ સોની રીપોટર
ચોટીલા
સુરેન્દ્રનગર જિલ્લામાં તા ૨૨ ઓગસ્ટ ના રોજ સિંચાઇ ઉત્પાદન અને સહકાર સમિતિના બેઠક જિલ્લા પંચાયત કચેરી સિંચાઇ શાખા ખાતે મળી હતી આ બેઠકમાં સિંચાઇ સમિતિના ચેરમેન તરીકે શ્રીમતી મંગુબેન ડાભી ની નિમણૂક કરવામાં આવી હતી આ બેઠકમાં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત કારોબારી સમિતી ચેરમેન શ્રી જશુભા સોલંકી દંડક શ્રી મોહનભાઈ ડોરિયા તથા અગૃણી શ્રી જયેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠક નુ સંચાલન સિંચાઇ વિભાગ ના કાયૅપાલક શ્રી ડી આર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું
