મીઠા થરાદ હાઇવે કોતરવાડા કેનાલના પુલ ની બિસ્માર હાલત થી વાહન ચાલકોને હાલાકી..

અહેવાલ રમેશભાઈ રાજપૂત વાવ બનાસકાંઠા

બનાસકાંઠા
*
મીઠા થરાદ હાઇવે કોતરવાડા કેનાલના પુલ ની બિસ્માર હાલત થી વાહન ચાલકોને હાલાકી..

છેલ્લા કેટલાય સમયથી આ પુલ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે

ચોમાસું આવતાં જ પુલ હતો એના કરતાં પણ વધુ બિસ્માર હાલત

રોડ રસ્તા રીપેરીંગ કામ માટે લાખો રૂપિયા ગલરમેટ દ્વારા ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે. પણ આ પુલ બિસ્માર હાલતમાં ઝઝૂમી રહ્યો છે

છેલ્લા કેટલાય સમયથી વાહન ચાલકો હાલાકી ભોગવવી રહ્યા છે

વાહન ચાલકોના જણાવ્યા મુજબ કેટલાય સમયથી આ રસ્તો આમજ છે જેની કોઈ રીપેરીંગ કામગીરી કરવામાં આવી નથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!